તડકાના તળાવમાં રમતું બપોર
તડકાના તળાવમાં રમતું બપોર
બળબળતા તાપમાં મૂકતું બપોર
વાયરાને જકડીને રાખતું બપોર
માણસને વેદના આ આપતું બપોર
વાદળ બની કેવું ગરજતું બપોર
માણસને વેદના આ આપતું બપોર
વળી બની કેવું ગરજતું બપોર
વરસાદ થઇ આ વરસતું બપોર
આભનો મેસેજ પહોચાડતું બપોર
ધરતીનો ફોટો સેન્ડ કરતું બપોર
આકાશનું થેન્કયુ બની આવતું બપોર
સાંજ બની સહજ ચમકતું બપોર
મિત્ર રવિ સંગ પાછું ફરતું બપોર
તડકાના તળાવમાં રમતું બપોર!
No comments:
Post a Comment