આગમન
કાગડો ' કોયલની વાણી બોલી ઉઠી છે.
સાથ એમનો સૌરભ ભર્યો!
હવાઓ જાણે મહેંકી ઉઠે છે.
શબ્દ એમનો ઉષ્મા ભર્યો!
વિના બની ઝણઝણી ઉઠે છે.
સ્પર્શ એમનો સુરજ ભર્યો!
ચાંદની બની પ્રસરી ઉઠે છે.
સાથ એમનો વિરહ ભર્યો!
છતાં આશ બની ખીલી ઉઠે છે.
આપના વિરહથી દિલ જ્વલી ઉઠે છે,
કાગડો ' કોયલની જુઠી વાણી બોલી ઉઠે છે.
No comments:
Post a Comment