ખાસ સ્ટોરીર્સ જે કચ્છને લગતી
પ્રદુષણને લગતા કેટલાક સ્ટોરી આઈડિયા
કચ્છનો કુદકે અને ધૂસકે વિકાસ થવાને કારણે હાલના સમયમાં સ્થાનિક પ્રદુષણ લગતી કેટલીક સમસ્યાઓ ઉભી થઇ છે... ખાસ કરીને વિકાસની ઘેલછામાં પાણીનું પ્રદુષણ થવાની ઘટનાઓ અવારનવાર બહાર આવે છે.. સ્થાનિક કંપનીઓ ઘણી જગ્યાએ કેમિકલ બહાર છોડતી હોવાથી ત્યાના રહીશો પ્રદુષણનો સામનો કરી રહ્યા છે..
ગૌચર જમીન અને ખેડૂતોની જમીનને લગતી સ્ટોરી
રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી જમીન સામાન્ય ભાવે લઇ લે છે, અથવા તો ઝુંટવી પણ લેવામાં આવે છે.. રાપર તથા ગ્રામ વિસ્તારની મુખ્ય વિષય છે.. ખરાબાની જમીન ના હોવા છતાં પણ રાજ્ય સરકાર ખેડૂતો પાસે તે જમીન લેવામાં સફળ બની છે.. હાલમાં જ અંજાર સીમમાં આઠ દસ ગામોની જમીન GIDSમાં આઓઇ દેવામાં આવી છે.. જેના કરને મહુવા જેવી પરિસ્થિતિ
ઉભી થઇ છે.. ગ્રામ પ્રજાનો મુખ્ય વિષય છે.
વિકાસની રાહ જોતુ તુણા પોર્ટ
કંડલા બંદરને આપણે તેના વિકાસ અને નિકાસ માટે ઓળખીયે છીએ. પરંતુ એક તરુના પોર્ટ હજુ પણ વિકાસની રાહ જુએ છે..
કસ્ટમ વિભાગની મેલી ભગતને લીધે તરુના પોર્ટ પરથી અવારનવાર લાલ ચંદન પકડવાની ઘટનાઓ બહાર આવે છે..
પોર્ટના પ્રશ્નો, સ્થાનિક લોકોની ફરિયાદો, વહીવટ કર્તાઓઓ હુકમ શાહી ધારી કરી ગયેલી સમસ્યા છે.. તેના પર સારી એવી
સ્ટોરી બની શકે છે..
ટુરિઝમને કરને અનેક તકો અનેક તેની સમસ્યાઓ
કચ્છની ભાતીગળ સંસ્કૃતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે વિવિધ ઉત્સવોની લ્હાણી કરી છે. ત્યારથી કચ્છ તુરીઝામથી છલકાય ઉઠયું છે. ખાસ કરીને ભીખારીઓના કારણે પ્રવાસીઓને કનડગત કરવામાં આવે છે. સ્થાનિક વેપારીઓ પ્રવાસીઓ
પાસેથી પાણીની જેમ રૂપિયા પડાવે છે. વર્ષો પહેલા જેને રેતીનું રણ કહીને જેને કચ્છી માડુઓ સોંગ્યું મોઢું કરી જતા હતા.
તે જ સફેદ રણની રેતીમાં આજે દુનિયા ભરના પ્રવાસીઓ આળોટી રહ્યા છે. ટુરીઝમના વિકાસને લગતી કેટલીક સારી સ્ટોરી થઇ શકે છે.
વસ્તી વગરનું ગામ જોવા જેવું
આપણે ત્યાં કુદકે અને ભૂસકે વસ્તી વધી રહી છે. જયારે રતલામનું એક ગામ છે જ્યાં ગામ છે. હાલમાં વસ્તી નથી કારણ કે અહી સ્થાનિક લોકો જતા વિદેશ રહે છે.તો થોડા ઘણા હતા તે પણ બહાર રોજગારી માટે જતા રહે.વાર તહેવારે અહીના લોકો
પોતાના ગામમાં ભૂલથી પણ આવી જતા હોય છે.ઈલેક્શન માટે શું હશે..તેની ગ્રામ પંચાયત કેમ ચાલતી હશે સ્થાવર મિલકતની જાળવણી કેમ કરત હશે.જેવા અનેક બાબતમાં પર સ્ટોરી થઇ શકે
કચ્છી લોક સંસ્કૃતિ ભૂલી છે. જયારે નવી મિકસ સંસ્કૃતિ જોવા મળે છે.
કચ્છની એક આગવી ઓળખ છે. કચ્છ તેની સંસ્કૃતિ ,ભાષા માટે પણ ગુજરાતના અન્ય વિસ્તાર કરત અલગ પડે છે. પરંતુ હાલમાં વિકાસ માટે ચાલી રહેલી હરીફાઈને લોક સંસ્કૃતિ ભૂલી રહી છે. એક આગવી સંસ્કૃતિ ઉભી થી છે. જેના કારણે જૂની પેઢીમાં નવી ઓળખ ગુમાવી રહી છે. સ્થાનિક લોકોની વાતો,રહેણીકહેણી,માન્યતાએ જનરલ સ્ટોરી થઇ શકે.
સીમા સુરક્ષા અને કચ્છ
કચ્છ પાકિસ્તાનની નજીક હોવાથી ત્યાં ઘુસણખોરી કિસ્સાઓમાં અવાર નવાર બહાર આવે છે. પાકિસ્તાનની જે.એ.જેડ.જેડ.
નામની ટેલીકોમ સર્વિસના કાર્ડ કચ્છમાં વપરાય રહ્યા છે. આવા અનેક સુરક્ષાના દાવાને પોકળ સાબિત કરે તેવી ઘટનાઓ
ત્યાં બને છે.કચ્છના બોર્ડર પર થતી માલ સામાનની હેરાફેરી,બોર્ડરના ગામડોની વ્યથા તથા તેનો વિકાસ જેવા આઈડિયા
પર સ્ટોરી થઇ શકે છે.
....વન લાઈન સ્ટોરી
પ્રદીપ શર્મા અને તેના ભાઈ કુલદીપ શર્મા વાર તહેવારના દિવસે મીડિયાની હેડલાઈન પર જોવા મળે જ છે.કચ્છની ખારેક સ્વદે વિદેશને પણ ઘેલું લગાડ્યું છે,કચ્છના ભરતકામે લોકોને રોજગારી તો આપી પણ ગૌરવ પણ અપાવ્યું છે.
Sir........
You give me chance I prove my self
Thanks to You !